ટ્રમ્પનું નિવેદન: મોજતબા ખામેની અનુકૂળ નથી, ભવિષ્યમાં ઈરાન સાથે બીજું યુદ્ધ થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને અંત સુધી લાવવા માટે કોઈ કરાર શક્ય નથી. ટ્રમ્પે…

ઈરાને પર્શિયન ગલ્ફમાં અમેરિકી ઓઈલ ટેન્કર પર કર્યો હુમલો

ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્સ (IRGC)એ ગુરૂવારે દાવો કર્યો કે તેણે ઉત્તર પર્શિયન ગલ્ફમાં એક અમેરિકી ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો છે. IRGCના જણાવ્યા અનુસાર, હુમલાથી ટેન્કરમાં આગ લાગવાની ઘટના…

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વિનાશક બન્યું: 1145 લોકોના મોત

મધ્ય-પૂર્વમાં તણાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓએ પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી છે. છેલ્લા પાંચ દિવસથી ચાલતા યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ 1145…

‘ફેમસ પ્રધાનમંત્રીએ મને પીંખી નાખી’ – એપસ્ટીન ટાપુની કાળી કરતૂતનો મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મોતને સાત વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં તેની બનાવેલી અંધારી દુનિયા આજે પણ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી રહી છે. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નામે સામે આવી રહેલા…

કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ…

કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ યુરોપમાં ખાલિસ્તાનીઓએ જાગ્રેબના ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો

અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકો હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તાજા ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ…

ટ્રમ્પની ‘ગ્રીનલેન્ડ હઠ’ સામે યુરોપનો કડક પ્રહાર: અમેરિકા-યુરોપ ટ્રેડ ડીલ રદ, વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ

વિશ્વની મહાસત્તા અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ફરી એકવાર મોટો રાજકીય અને આર્થિક ટકરાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની ખુલ્લી અને આક્રમક ધમકી બાદ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન…

લાલ ટોપી બની ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિવાદાસ્પદ “MAGA” યોજના વિરુદ્ધ પ્રતિક, જાણો વિગત

ગ્રીનલેન્ડ/કોપનહેગન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવાની યોજનાને કારણે ગ્રીનલેન્ડ અને યુરોપમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. ટ્રમ્પના લોકપ્રિય સૂત્ર “MAGA” (Make America Great Again)ને લોકોએ વિરોધનું…

ઈરાનમાં રહેતા ભારતીયોને MEA ની નવી સલાહ, ઉપલબ્ધ માધ્યમોથી તરત તેહરાન છોડવા અપીલ

ઈરાનમાં વધતી અશાંતિ અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે ફરી એક વખત મહત્વપૂર્ણ સલાહકાર જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ ઈરાનમાં રહેતા ભારતીયોને શક્ય તેટલી…