અમદાવાદ: શીલજ-રાંચરડા રોડ પર હિટ એન્ડ રનનો ભયાનક કિસ્સો, નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને ફંગોળ્યા
શીલજ-રાંચરડા રોડ પર રાત્રે એક લક્ઝરી કારના હિટ એન્ડ રન બનાવને કારણે ચીસાચીસ મચી ગઈ. દારૂના નશામાં હોવાનો અનુમાન કરાતા કારચાલકે એક પછી એક 9 વાહનોને ટક્કર મારીને ભારે નુકસાન…
અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત
અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા…
મહીસાગરમાં ભયાનક હિટ એન્ડ રન, બાઇક ચાલકને કાર 5 કિલોમીટર સુધી ઘસડતી લઈને ગઈ
મહીસાગર જિલ્લાની મોડાસા-લુણાવાડા રોડ પર ભયાનક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ પાંચ કિલોમીટર સુધી ઘસડતો લઈ ગયો. સ્થાનિક લોકોએ ઘટનાને…
અમદાવાદના માધુપુરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના, કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ…
Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત
શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું…
Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત
શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો…
અમદાવાદમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક…












