ઇરાન-અમેરિકા તણાવ: ખામેનેઇ બંકરમાં, યુએસ વોરશિપ ઈરાન નજીક પહોંચી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકી નૌકાદળનું અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હવે ઈરાનની નજીક આવેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં…
પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર…
ટ્રમ્પની ગ્રીનલેન્ડ મુદ્દે ચેતવણી: સમર્થન ન આપનાર દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આરોગ્ય સંબંધિત ગોળમેજી બેઠક દરમિયાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે…
ચીનના સરકારી મીડિયાએ ટ્રમ્પની નીતિઓ પર કટાક્ષ કરતો વીડિયો શેર કર્યો
અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે હવે શબ્દયુદ્ધ સાથે ડિજિટલ પ્રોપેગાંડા પણ તેજ બનતું દેખાઈ રહ્યું છે. ચીનના સરકારી મીડિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક AI આધારિત…
“ઈરાન તાત્કાલિક છોડી દો” – હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને લઇ જાહેર કરી એડવાઈઝરી
ઈરાનમાં વધી રહેલી અસ્થિરતા, હિંસક જનઆંદોલન અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. અમેરિકી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા તમામ…
એટલાન્ટિક મહાસાગરમાં ગેરકાયદેસર ઓઈલ ટેન્કર મુદ્દે અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સર્જાયો તણાવ
એટલાન્ટિક મહાસાગરમાં એક ગેરકાયદેસર ઓઈલ ટેન્કર મુદ્દે વૈશ્વિક તણાવ વધ્યો છે. અમેરિકાની નેવી દ્વારા રશિયા અને વેનેઝુએલાના એક ટેન્કર જપ્ત કરવાના પગલાને લઈ રશિયા અને ચીન કડક પ્રતિક્રિયા આપી રહ્યા…
વેનેઝુએલાથી આવી રહેલા રશિયન ટેન્કરને US નેવીએ કર્યું જપ્ત, જાણો શું છે મામલો
અમેરિકા અને રશિયાની વચ્ચે વધતા તણાવ વચ્ચે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ટેન્કર ‘મરીનેરા’ને અમેરિકી સેના અને કોસ્ટ ગાર્ડે જપ્ત કરી દીધું છે. આ પગલાંને વૈશ્વિક રાજનીતિમાં ગંભીર ખળભળાટ માનવામાં આવી…
ટ્રમ્પનો આગામી ટાર્ગેટ જાહેર : દુનિયામાં ચિંતાનો માહોલ, જાણો શું છે વિગત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને પ્રોફેસર જેફરી સૅક્સે દાવો કર્યો છે કે વેનેઝુએલા બાદ હવે…
યુક્રેન યુદ્ધ પર પેરિસમાં મહાસંમેલન: ટ્રમ્પના જમાઈ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ પહોંચશે યુરોપ
રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અને યુક્રેનની સુરક્ષા ગેરંટી અંગે મહત્વપૂર્ણ ચર્ચા માટે ફ્રાન્સની રાજધાની પેરિસમાં મહાસંમેલન યોજાવાનું છે. આ સમિટ યુક્રેન યુદ્ધની આગામી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.…
















