ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા…

ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાએ રચ્યો ઈતિહાસ

સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે…

‘50% ટેરિફ નાબૂદ થવો જોઈએ’, યુએસ સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો

અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને…

ભારતનો આર્થિક ચમત્કાર: ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 115% નો જબરદસ્ત ઉછાળો, જાણો વિગત

ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ…

ભારતીય ચલણને ઝટકો: રૂપિયો 7 પૈસા ઘટ્યો, ડોલર સામે ₹88.63 પર બંધ!

ભારતીય ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગના અંતિમ તબક્કે રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઘટીને ₹88.63 પર બંધ થયો. અમેરિકન ડોલરની વૈશ્વિક મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રની…

બુલિયન બજારમાં તેજીનો માહોલ : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોમાં ખુશીનો માહોલ

દિલ્હી બુલિયન બજારમાં બે દિવસની મંદી બાદ બુધવારે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો. રોકાણકારો અને વેપારીઓમાં ફરીથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ,…