“બચ્ચા પેદા કરો, પછી છુટાછેડા લેજો”: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ અંતિમ વીડિયો બનાવી ટૂંકાવ્યું જીવન 

અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી સામે આવી રહીેલી એક હૃદયદ્રાવક ઘટના સમગ્ર સમાજને હચમચાવી દીધું છે. અહીં 28 વર્ષની મોહિની પ્રજાપતિએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી જીવનનું અંત લાવી દીધું. તેનું અંતિમ…