મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે IT રેડ, બેંગાલુરૂના રેસ્ટોરન્ટ મામલે તપાસ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા મામલે ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગાલુરૂ સ્થિત તેમના રેસ્ટોરન્ટ…

દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર…

પશ્ચિમ બંગાળ SIR વિવાદ: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર માંગવા મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરના એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પૂર્વ બર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી પૂર્ણા સાહાને ડ્રાફ્ટ…

ભાવનગર–વેરાવળ એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ ટીમની કાર્યવાહી પ્રશંસનીય

ગીર સોમનાથ જિલ્લાના ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી એક એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાતા હાઇએલર્ટ લાગ્યું છે. આ મામલો GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક નમસ્તે સર્કલ પર નિયમિત ટિકિટ…

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ

સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં…

રાશિફળ/18 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/18 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય…

PM મોદીના આગમનથી ઓમાન ‘મોદી.. મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. પીએમ મોદીના આગમન સાથે જ શહેર ‘મોદી, મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું. રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડ્યા…

વેરાવળમાં બે કાશ્મીરી યુવકો ઝડપાયા, પોલીસ પૂછપરછમાં વ્યસ્ત

ગીર સોમનાથના વેરાવળમાં પોલીસે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લીધો છે. વેરાવળના રામભરોસે ચોકમાં અનીસઉલ રહેમાન અને મહમદ અસલમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછીપરછ ચાલુ છે. અનીસઉલ રહેમાન ગુજરાત…