મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા…

હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.”…

શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે…

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક…

વકફ બિલને લઇને AIMIMએ આપી દેશવ્યાપી આંદોલનની ચીમકી..જાણો શું કહ્યું ?

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ વક્ફ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ધમકી આપી છે. AIMIM દિલ્હીના પ્રમુખ ડૉ. શોએબ જમાઈએ સોશિયલ મીડિયા પર કહ્યું કે જો આ બિલ મુસ્લિમો પર…

ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા…