અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા
અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની…
અમદાવાદઃ i-pass એપથી AMTS/BRTSમાં કન્સેશન પાસની સરળ પ્રક્રિયા શરૂ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવી સેવા 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડશે.…
હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા…
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નવી ભેટ, આધુનિક AC પ્રતિક્ષાલયનું ઉદ્ઘાટન
અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની સુવિધામાં સુધારો લાવવા માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું લીધું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર નવી અત્યાધુનિક AC પ્રતિક્ષાલય (વેઈટિંગ રૂમ) શરૂ કરવામાં આવ્યું છે, જે…
હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કરોડોનો વ્યય, નાગરિકોમાં ભારે રોષ
અમદાવાદ શહેરના ભ્રષ્ટાચાર અને મોડરનાઈઝેશનના સંકેત તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રિજની તોડી નાખવાની કામગીરી હાલમાં જ શરૂ થઈ છે. આ કાર્ય 35% પૂર્ણ થતાં જ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવો…
અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત
અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને…
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં…
અમદાવાદ: BRTS અકસ્માતમાં એક્ટિવા ચાલકનું કરૂણ મોત, ટ્રાફિક સલામતીને લઈને ઉઠ્યા પ્રશ્ન
અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની છે. ખોડીયારનગર BRTS સ્ટેન્ડ નજીક BRTS બસે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને…
Ahmedabad : શિલજના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ઝડપાઈ, 20 વિદેશી નબીરાઓ સહિત 6 મહિલાની અટકાયત
અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં દારૂ પાર્ટીની મોજમસ્તી વચ્ચે પોલીસે દરોડા પાડી 20 વિદેશી નાગરિકો અને 2 ભારતીયોને ઝડપ્યા છે. આ પાર્ટી દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ…















