ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી…
T20 વર્લ્ડ કપ 2026: અમદાવાદમાં ઓપનિંગ અને ફાઇનલ, મેચ શેડ્યૂલ અંગે મોટી અપડેટ
ભારત અને શ્રીલંકા 2026 T20 વર્લ્ડ કપનું સહ-યજમાન કરશે. આ વખતે વર્લ્ડ કપની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે એક સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ICC…
રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની…
અમદાવાદના માધુપુરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના, કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ…
IAS અધિકારીઓની ઉદાસીનતા: ધોળકામાં પ્રદૂષણ મુદ્દે કોર્ટની નોટિસ
પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના…
અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ…
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને આપ્યો ઝટકો, તુર્કીની કંપની સેલેબી સાથે કરાર કર્યો રદ્દ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનને તુર્કીના સમર્થનને લઈને તુર્કી વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધમાં ભારતીયો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીનો બહિષ્કાર સતત વધી રહ્યો છે.આ દરમિયાન હવે,…
AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”
પંકજ મકવાણા,અમદાવાદ/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે.…
ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી.…
પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા
અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS…
















