ડાક વિભાગમાં 28,740 જગ્યાઓ માટે મોટી ભરતી : જાણો BPM-ABPM પદો માટે પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર, ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28,740થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવારોની પસંદગી ધોરણ-10ના મેરિટના આધારે થશે,…