વૈભવ સૂર્યવંશીને કરાયો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત, જાણો કોને મળે છે આ પુરસ્કાર
બિહારના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો…
33 વર્ષ બાદ ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’(‘Tiger State’)નો દરજ્જો વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક સિદ્ધિ
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ (‘Tiger State’)જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ મળ્યું છે, જેને રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે…
વર્ષ 2025માં રહ્યું કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન, 313 વિધાનસભા બેઠકોમાંથી મેળવી ફક્ત આટલી બેઠકો
2025નું વર્ષ પૂરું થવાનું છે. આ વર્ષ કેટલાક રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ હતું તો કેટલાક માટે, તે આઘાતથી ઓછું નહોતું. આ વર્ષે, 2025માં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. પ્રથમ, ફેબ્રુઆરીમાં,…
ટ્રમ્પે એપ્સ્ટેઇન કેસ પર કરી પોસ્ટ, સમગ્ર વિવાદને ગણાવ્યું ડાબેરી કાવતરું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસમસના દિવસે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં ફરી એકવાર કુખ્યાત યૌન તસ્કર જેફરી એપ્સ્ટેઇનને લગતા વિવાદને સંબોધિત કર્યો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે…
સોના-ચાંદીનો ભાવ આસમાને… જાણો આજના નવીનતમ ભાવ
2025નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ સોના અને ચાંદીની ચમક સતત વધી રહી છે. વર્ષના અંતિમ દિવસોમાં, સોના અને ચાંદી બંને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. 26 ડિસેમ્બરની સવારે, દેશભરના બુલિયન…
નાઇજીરીયામાં ISIS સામે અમેરિકાનો ઘાતક હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી
ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સામે અમેરિકાએ એક મોટો અને ઘાતક લશ્કરી હુમલો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ…
આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે,…
શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા
શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા…
સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1…















