BIMSTEC સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા થાઇલેન્ડ, આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેઓ BIMSTEC સમિટમાં હાજરી આપશે અને વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પોતાની મુલાકાત વિશે માહિતી શેર કરતા વડાપ્રધાન મોદીએ…
રાજ્યસભામાં વક્ફ બિલ થયું રજૂ, રિજિજુએ કહ્યું- સમર્થનમાં એક કરોડ સૂચનો મળ્યા
રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે. રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954…
Delhi : વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર, હવે રાજ્યસભામાં થશે લિટમસ ટેસ્ટ, જાણો શું છે નંબર ગેમ
બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે લોકસભાએ વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી…
શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z
આજે લોકસભામાં મહત્વનું બિલ રજૂ થવા જય રહ્યું છે. કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આના દ્વારા તે વકફ સંબંધિત…
ટ્રમ્પની ચીમકી બાદ ઇરાને તેની મિસાઇલો લોન્ચ કરવા માટે તૈયાર મોડમાં રાખી
પરમાણુ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો ઈરાને જવાબ આપ્યો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાન ટાઇમ્સે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર,…
ગ્રીનલેંડ પર નિયંત્રણ કરવાના ટ્રમ્પના દાવા સામે આવી પ્રતિક્રિયા ‘અમે કોઇના ગુલામ નથી, અમારુ ભવિષ્ય જાતે નક્કી કરીશું’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ગ્રીનલેન્ડનો કબજો મેળવી લેશે. તેમના દાવાને હવે ગ્રીનલેન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો છે.ફેસબુક પર એક…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું…
રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો, જેમાંથી 16 ગુમ, સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો છે, જેમાંથી 16 ગુમ થયાની રશિયા દ્વારા જાણ કરવામાં આવી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે…
પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની નીતિઓને કારણે વિશ્વભરના દેશો તણાવમાં છે. ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ એટલે કે ‘ટિટ ફોર ટેટ’ ટેરિફ નીતિથી બચવા માટે ઘણા દેશો વ્હાઇટ હાઉસના દરવાજા ખટખટાવી…
મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો
મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં…
















