ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર…
T20 વર્લ્ડ કપ 2026: શેડ્યૂલ જાહેર, ફાઈનલ માટે અમદાવાદની ફાઇનલ માટે પસંદગી
ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આગામી ટુર્નામેન્ટનો પ્રારંભ 7 ફેબ્રુઆરી 2026થી થશે અને 8 માર્ચ 2026ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ફાઇનલ યોજાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં…
ચીનના દાવાને ભારતનો કડક જવાબ : “ઇનકાર કરવાથી સત્ય બદલાતું નથી, અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે”
શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને લગભગ 18 કલાક સુધી અટકાવી રાખવાના મામલે ભારતે ચીનને કડક રાજદ્વારી જવાબ આપ્યો છે. ચીને અટકાયત કે કોઇ ઉત્પીડન ન કરવાનો ઇનકાર…
યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારમાં ઐતિહાસિક સમજૂતિ, ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે
યુક્રેન અને અમેરિકા રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર અમુક નાની વિગતો જ…
પાકિસ્તાની હવાઈ હુમલાથી રોષે ભરાયું અફઘાનિસ્તાન, લીધી બદલો લેવાની પ્રતિજ્ઞા
પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે. આનાથી બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પાકિસ્તાની હુમલાના જવાબમાં, અફઘાન તાલિબાન સરકારે કહ્યું છે કે તે યોગ્ય સમયે પાકિસ્તાની…
અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન…
પુતિનની બમ્પર ઓફર: રશિયાએ ભારતને યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી
રશિયાએ ભારતીય રિફાઇનર્સને યુરલ ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બર લોડિંગ અને જાન્યુઆરીના આગમન માટે કાર્ગો હવે બ્રેન્ટ કરતા $7 પ્રતિ બેરલ સસ્તું…
કેનેડામાં ફરી એક PIA ક્રૂ સભ્ય ગાયબ, ત્રણ વર્ષમાં 15થી વધુ કર્મચારી લાપતા
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નો વધુ એક ફ્લાઇટ એટેન્ડન્ટ કેનેડામાં ગાયબ થયો છે. સિનિયર ક્રૂ મેમ્બર આસિફ નજમ 16 નવેમ્બર 2025એ લાહોરથી ટોરોન્ટો પહોંચ્યા હતા, પરંતુ 19 નવેમ્બર રોજ પરત ફરતી…
વોશિંગ્ટનમાં ટ્રમ્પ વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન, “મહાભિયોગ, દોષિત ઠેરવો અને દૂર કરો” ના નારા ઉઠ્યા
શનિવારે વોશિંગ્ટન, ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું. આ રેલીમાં “મહાભિયોગ, દોષિત ઠેરવો અને દૂર કરો” ના નારા ગુંજ્યા, જેમાં સેંકડો વિરોધીઓ એકઠા થયા હતા. રેલીનું આયોજન ગ્રાસરુટ…
G-20માં દક્ષિણ આફ્રિકાનું મોટું રાજકીય પગલું: ટ્રમ્પને અધ્યક્ષતા સોંપવાનો ઈનકાર
જોહાનિસબર્ગમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમિટમાં જૂથના નેતાઓએ શરૂઆતમાં જ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકાર્યું, જે સામાન્ય રીતે અંતિમ દિવસે અપનાવવામાં આવે છે. પરંતુ સૌથી મોટો…
















