સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાળ શોષણ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે એક મોટું આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટ ભેદી કાઢ્યું છે. પોલીસે સિડનીના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ચાર મુખ્ય આરોપીઓને ધરપકડ કરી લીધી છે.…
PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા…
શેખ હસીનાની મુશ્કેલીમાં ફરી થયો વધારો, ઢાકા કોર્ટે જમીન કૌભાંડ કેસમાં…
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઢાકાની એક ખાસ કોર્ટે સોમવારે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને…
ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત
ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન…
ભારત-અમેરિકા ડીલ: નેવી માટે 7,995 કરોડના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર સપોર્ટ કરાર પર હસ્તાક્ષર
અમેરિકા પર 50% ટેરિફ લાગ્યા હોવા છતાં, ભારત-અમેરિકા સંબંધો નવા મજબૂત સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે બંને દેશોએ ભારતીય નૌકાદળના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર કાફલાના જાળવણી માટે ₹7,995 કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર…
ગાઝા બાદ હવે સીરિયા પર ઇઝરાયલનો મોટો હુમલો: દક્ષિણ સીરિયામાં 13ના મોત, ‘આતંકવાદીઓ’ પકડ્યાનો IDFનો દાવો
મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાઈલની કાર્યવાહી વચ્ચે હવે સીરિયાના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલે મોટો ઓપરેશન ચલાવ્યું છે. સીરિયન સમાચાર એજન્સી SANA અનુસાર, દક્ષિણ સીરિયાના એક ગામમાં…
એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો
વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે…
ઇસરો-નાસા સંયુક્ત મિશન NISARની સફળતા: ઉચ્ચ-રિઝોલ્યુશન છબી પ્રકાશિત, જાણો વિગત
પૃથ્વી નિરીક્ષણમાં ક્રાંતિ લાવનાર NASA-ISRO સંયુક્ત ઉપગ્રહ મિશન “NISAR” એ 100 દિવસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 30 જુલાઈ, 2025ના રોજ GSLV-F16 દ્વારા લોન્ચ થયેલા ઉપગ્રહે 12-મીટર-વ્યાસના એન્ટેના રિફ્લેક્ટરને સફળતાપૂર્વક…
US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ…
હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો…















