Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.…

Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા…

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.…

Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

રાજ્યમાં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું…

Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંદુ યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીને બ્લેકમેઇલ કર્યા બાદ વારંવાર રેપ કરનાર આરોપીને કોર્ટે બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. અને…

Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ…

શશી થરૂરને હવે પોતાની ભૂલ સમજાઇ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની કરી હતી આલોચના

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની તટસ્થ નીતિ સામેના તેમના અગાઉના વાંધાના સંદર્ભમાં હવે નવી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની નીતિ પર તેમની અગાઉની ટીકા ખોટી…

નાગપુર હિંસાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન, 400થી 500 લોકોનું ટોળું એકઠું કર્યુ હતું

નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં તોફાનીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં આ ઘટનાના માસ્ટરમાઇન્ડનો ખુલાસો થયો છે. એફઆઈઆર મુજબ, માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) ના શહેર પ્રમુખ ફહીમ શમીમ ખાનના નેતૃત્વમાં 50 થી 60…

‘મારી એકમાત્ર ચિંતા..’, સૌરવ ગાંગુલી કહે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ સાથે શું ખોટું થઈ રહ્યું છે

ગત વર્ષે ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટમાં સતત ખરાબ…

IPL 2025: જો હાર્દિક પંડ્યા નહીં, તો CSK સામે MIની કેપ્ટનશીપ કોણ કરશે? નામ જોઈને તમે ચોંકી જશો

IPL 2025 22 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ લાખો લોકોની પ્રિય મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચ રમશે. હાર્દિક…