કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડી કોંગ્રેસ, કહ્યું ભારે પીડા અને વેદના સાથે….

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. ફૈઝલ ​​પટેલે હવે કોંગ્રેસ સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે x પર પોસ્ટ કરીને આનું…

‘દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ’ પુલવામા હુમલાની વર્ષગાંઠ પર બોલ્યા અમિત શાહ

પુલવામા હુમલાની વર્ષગાંઠ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું વર્ષ 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા કાયર…

હું બાંગ્લાદેશનો મામલો વડાપ્રધાન મોદીના હાથમાં છોડી દઉં છું: ટ્રમ્પ

અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને એક મોટી વાત કહી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના…

અદાણી મામલે ફરીએકવાર PM મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

પીએમ મોદીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમય દરમિયાન, એક પત્રકારે ગૌતમ અદાણીના કેસ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો…

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ થઈ. વેપારથી લઈ ટેકનોલોજી સુધીના મુદ્દાઓ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બહુપ્રતિક્ષિત દ્વિપક્ષીય વાટાઘાટો આજે સવારે પૂર્ણ થઈ. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપારથી લઈને ટેકનોલોજી સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.…

નર્સિંગ પરીક્ષાના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- વિદ્યાર્થીઓનાં હિતમાં કરાશે નિર્ણય

નર્સિંગની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે.જેને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરવામાં આવશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય…

પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ વિભાગની ટીમે કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

B INDIA પાટણ :  પાટણમાં ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત…

ખેડામાં નકલીનો કારોબાર, પોલીસે નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું

B INDIA ખેડા :  નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આરોપીઓ ભાડે…

લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત…

અમદાવાદમાં પરિણીતાનો ત્રણ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટનાં સામે આવી છે. જ્યાં એક પરિણીતાએ તેના સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંતાનો સાથે ઝેરી દવા…