ક્યાં છે દારૂબંધી..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

અમદાવાદમાં નવા વર્ષની પૂર્વે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ
31stની ઉજવણી પહેલા અમદાવાદમાંથી ઝડપાયો કરોડોનો દારૂ
ગામ્ય LCBએ ઝડપ્યો 2.2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો
રાજ્યમાં પ્રતિબંધ છતાં નવા વર્ષની ઉજવણી માટે દારૂની હેરાફેરી
વટામણ-બગોદરા હાઈવે પર ટ્રેલરની અંદર વિદેશી દારૂની હેરાફેરી
વર્ષાંતના દિવસોમાં દારૂની હેરાફેરી વધતા ચેકિંગ કડક બનાવાયું

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Suratના કાપડ બજારમાં ફરી ભીષણ આગ:… Safety 2026

Suratના કાપડ બજારમાં ફરી ભીષણ આગ: સારોલીની સંગીની હબ-2 માર્કેટના પહેલા માળે આગ ભભૂકી, ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે Suratના સારોલી વિસ્તારમાં આવેલા કાપડ બજારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતા વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 માર્કેટના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓને ઘટનાસ્થળે દોડાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો અને માળ સુધી ફેલાતી અટકાવવાના…

West Indies વિરુદ્ધ વિરાટનું રૌદ્ર રૂપ: કોહલી આગળ પોતાના જ રેકોર્ડ નતમસ્તક! Legendary 2026

West Indiesવિરુદ્ધ વિરાટનું રૌદ્ર રૂપ: કોહલી આગળ પોતાના જ રેકોર્ડ નતમસ્તક! એક જ મેચમાં ધ્વસ્ત કર્યા ક્રિકેટ ઈતિહાસના 6 મોટા રેકોર્ડ્સ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે રેકોર્ડ તેમના માટે માત્ર આંકડા નથી, પરંતુ સતત આગળ વધવાની સફર છે. West Indies સામે તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં કોહલીએ માત્ર 88 બોલમાં અણનમ 139 રનની તોફાની ઇનિંગ રમી અને ભારતને 8 વિકેટે વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઇનિંગ દરમિયાન કોહલીએ એક નહીં પરંતુ અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.કોહલીની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા હતા. 9 સિક્સર તેમની ODI કારકિર્દીની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર છે. આ સાથે તેમણે 15,000 ODI રનનો આંકડો પાર કર્યો અને પોતાની 55મી ODI…