મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય
મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી
ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો
‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન
રાજ ઠાકરેની MNS માટે અસ્તિત્વની લડાઈ સમાન પરિણામો
29 મહાનગરપાલિકાઓમાં BJPનું પલડું ભારે
શહેરી વિસ્તારોમાં વિપક્ષી ગઠબંધનનું વર્ચસ્વ તૂટ્યું
ચૂંટણી પરિણામો બાદ ઠાકરે પરિવારની રાજકીય સ્થિતિ પર સવાલો
ગઠબંધનના નબળા પ્રદર્શનથી વિપક્ષમાં ચિંતાનો માહોલ
શહેરી વિકાસના મુદ્દે મતદારો BJP તરફ આકર્ષાયા
વિપક્ષી ગઠબંધનના ભવિષ્ય પર ચર્ચા તેજ
BMCમાં ભાજપની બહુમતીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર
મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં BJPનું વધતું વર્ચસ્વ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Vadodara Scam : ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર સવાલ: ₹300 કરોડથી વધુની સરકારી જમીનના દસ્તાવેજોને લઈને કોંગ્રેસના આક્ષેપ

Vadodara વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આશરે 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી ‘શ્રી સરકાર’ જમીનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 300 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જમીનના દસ્તાવેજો, મરણના દાખલા, જન્મના દાખલા, પેઢીનામું અને મહેસૂલ રેકોર્ડમાં હક ફેરફારની પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની સરકારી જમીન સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી અને આ પ્રક્રિયામાં સરકારી તંત્રની વિવિધ કચેરીઓની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.…

Shravan Month 2026 In Gujarat Divine Beginning: ધર્મ-ઉપાસનાનો મહાપર્વ, જાણો વ્રત, પૂજા વિધિ અને મહત્વ Spiritual Bliss

Shravan Month અમદાવાદ, 12 ઓગસ્ટ 2026: ગુજરાતમાં ભગવાન શિવની આરાધના અને ભક્તિનો સૌથી પવિત્ર ગણાતો શ્રાવણ માસ આવતીકાલે, 13 ઓગસ્ટ 2026થી શરૂ થશે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટથી થશે અને 11 સપ્ટેમ્બર 2026 સુધી શ્રાવણ માસ રહેશે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ ગુજરાતભરમાં મંદિરોમાં ભક્તોની ભીડ, શિવપૂજા, જળાભિષેક, રુદ્રાભિષેક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો માહોલ જોવા મળશે. શ્રાવણ માસ હિન્દુ ધાર્મિક પરંપરામાં ભગવાન શિવને સમર્પિત વિશેષ માસ તરીકે ઓળખાય છે. આ સમગ્ર મહિના દરમિયાન ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે અને સોમવારે વિશેષ વ્રત તથા પૂજા કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે. 13 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત…