મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના…

અમેરિકાની ભારે ટેરિફ નીતિની ચીન પર વ્યાપક અસર નહીં? નિકાસમાં જોવા મળી મજબૂતી

અમેરિકા દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ચીનના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર પડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, ચીનથી આવતા ઘણા ઉત્પાદનો પર 145…

સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગે ભારતીય સમુદાયની કરી પ્રશંસા, જાણો શું કહ્યું

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે દેશના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. વ્યવસાય, ઉદ્યોગ અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોમાં ભારતીયોની ભૂમિકાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું, “તમે એક નાનો સમુદાય…

શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને…

બિહારની ચૂંટણી પહેલા પશુપતિ પારસે ગઠબંધન અંગે કરી મોટી જાહેરાત, NDA ને મોટો ફટકો !

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે…

હવે સરકારી વેબસાઇટ હિન્દી વેબ એડ્રેસમાં ખુલશે ! જાણો કેમ આવ્યો આ ફેરફાર

ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. ઘણી સરકારી વેબસાઇટ્સના વેબ એડ્રેસ હવે હિન્દીમાં ટાઇપ કરી શકાય છે, જેનો અર્થ એ છે કે અંગ્રેજી પરની નિર્ભરતા…

રાષ્ટ્રપતિની મંજૂરીમાં વિલંબ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે ! સમીક્ષા અરજી પર વિચારણા શરૂ

રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સમય મર્યાદા નક્કી કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સમીક્ષા અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ…

IMD એલર્ટ: પૂર્વી અને દક્ષિણ ભારતમાં ભારે પવન અને કરા પડવાની ચેતવણી, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે, ઘણા રાજ્યોમાં હવામાન બદલાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, સિક્કિમ, કેરળ અને આસામ સહિત ઘણા…

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મહત્વનું પદ, પાર્ટીમાં આ ચર્ચાઓએ પકડયું જોર

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને કેરળના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીને એક મોટું પદ આપવાનું વિચારી રહી છે. સૂત્રોનું માનીએ તો, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે પાર્ટીના જિલ્લા પ્રમુખોને સશક્ત બનાવવા અને તેમને…

આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને…