દિલ્હીના LG VK સક્સેનાને મળી મોટી રાહત, મેધા પાટકર માનહાનિ કેસમાં કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની સાકેત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.…