ઉત્તરાયણના દિવસે AMCની તિજોરી છલકાઇ, અમદાવાદનાં ફ્લાવર શોએ તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં 86 લાખ રૂપિયા કમાયા

ઉત્તરાયણના દિવસે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી સૌથી વધુ…