ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી…

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનો રદ, યાત્રીઓને તકેદારી રાખવા કરાઈ અપીલ

7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી…

ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો

હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ…

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે.…

થાઇલેન્ડમાં દારૂ પીવાનો સમય નક્કી! : બપોરે 2થી સાંજે 5 સુધી પ્રતિબંધ, નિયમ તોડનારને ભારે દંડ

સ્ટ્રીટ ફૂડ, દરિયાકિનારા અને નાઇટલાઇફ માટે જાણીતું થાઇલેન્ડ હવે તેના દારૂ પીવાના નિયમોમાં ફેરફાર લઈને આવ્યું છે. હવે દેશભરમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દારૂ પીવા પર પ્રતિબંધ…

USA માં સરકારી શટડાઉનનો એરપોર્ટ પર ગંભીર પ્રભાવ: સ્ટાફની અછતથી અનેક શહેરોમાં ફ્લાઇટ વિલંબ

અમેરિકામાં સરકારી શટડાઉનનો 23મો દિવસ ચાલી રહ્યો છે અને તેની અસર હવે સીધી રીતે એર ટ્રાવેલ સિસ્ટમ પર પડી રહી છે. એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા વિભાગમાં સ્ટાફની ગંભીર અછતને…

દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક…

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે એફિલ ટાવર બંધ, પ્રવાસીઓ નિરાશ

ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર…