અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…
ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…
ભારત-રશિયા સંરક્ષણ સહયોગ: રશિયાએ દક્ષિણ એશિયામાં ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું
ભારતમાં યોજાયેલી ભારત-રશિયા સંરક્ષણ સહયોગ પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોએ બંને દેશોની મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે ભારતની મુલાકાત દરમિયાન,…
પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા,…
ભારત-અમેરિકા ડીલ: નેવી માટે 7,995 કરોડના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર સપોર્ટ કરાર પર હસ્તાક્ષર
અમેરિકા પર 50% ટેરિફ લાગ્યા હોવા છતાં, ભારત-અમેરિકા સંબંધો નવા મજબૂત સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે બંને દેશોએ ભારતીય નૌકાદળના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર કાફલાના જાળવણી માટે ₹7,995 કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર…
“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી…
‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત
ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…















