ઓઢવ બિલ્ડર હત્યા કેસ: સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટે સગીર આરોપીને પુખ્ત ગણી સેશન્સ ટ્રાયલનો આપ્યો આદેશ

| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં કાયદાકીય રીતે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા સગીર આરોપી અંગે…