બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા…

US: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, બે નેશનલ ગાર્ડના મોત; ટ્રમ્પે કહ્યું હુમલાખોરને ભારે કિંમત ચૂકવવી પડશે

યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારના ભયાનક બનાવમાં બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગંભીર રીતે ઘાયલ કરી તેમને અંતે મોતને ભેટવા પાડ્યું. વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ આ…

ગુજરાતમાં બે દિવસ માટે “નો ડ્રોન ઝોન”: પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બર 2025ના રોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ કાર્યક્રમોની મુલાકાત લેશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુરક્ષા વધારવા માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી,…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…