હોર્મુઝમાંથી 46,650 ટન LPG ભરેલું ભારતીય જહાજ ભારત માટે રવાના, રસોડામાં ગેસ અછતની ચિંતા દૂર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 4 એપ્રિલ, 2026ના રોજ ભારતીય જહાજ ‘ગ્રીન સાનવી’ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર…