ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત
મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના…
સુરત : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકનું દુઃખદ અવસાન
સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ અવસાન થયાની ઘટના સામે આવી છે. બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો,…
ફૂટબોલ રમતા રમતા અચાનક પડી ગયા શિલોંગના સાંસદ, રિકી સિંગ્કોનનું થયું નિધન
મેઘાલયની રાજનીતિમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. શિલોંગ લોકસભા બેઠકથી ચૂંટાયેલા સાંસદ રિકી એજે સિંગકોનનું ગુરુવારે સાંજે ફૂટબોલ રમતા રમતા અચાનક નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ મેદાન પર…
બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં…
98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે…
અમદાવાદ: BRTS અકસ્માતમાં એક્ટિવા ચાલકનું કરૂણ મોત, ટ્રાફિક સલામતીને લઈને ઉઠ્યા પ્રશ્ન
અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની છે. ખોડીયારનગર BRTS સ્ટેન્ડ નજીક BRTS બસે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને…












