64 વર્ષ બાદ ગુજરાતમાં ફરી AICC અધિવેશન:8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓના ધામા

B INDIA GUJARAT :-  ગુજરાત જે કોંગ્રેસના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ત્યાં 64 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર AICC (All India Congress Committee) નું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું…