નીતા અંબાણી રેડ ક્રીમ સાડી લુકઃ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ઈવેન્ટમાં નીતા અંબાણીની સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક સમારોહમાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમની હાજરીથી ઈવેન્ટને વધુ ખાસ બનાવ્યો હતો. પરંતુ આ સમગ્ર ઈવેન્ટની અસલી શોસ્ટોપર નીતા અંબાણી હતી, જે પોતાની સાદગી અને સુંદરતાથી બધાનું…