બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન,…

પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી…

વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………

વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી…

સપા સાંસદના ઘર પર તોડફોડનો મામલો, ઓવૈસીએ કહ્યું તોડફોડ કરનારા મુસ્લિમ હોત તો…..

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત નિવાસસ્થાનમાં બુધવારે તોડફોડ કરવામાં આવી હતી. રામજીલાલે રાણા સાંગા પર આપેલા નિવેદનને કારણે કરણી સેનાએ આ તોડફોડ કરી હતી.…

તોડફોડનું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક…

અમૃતસરમાં હિન્દુ મંદિરની બહાર બ્લાસ્ટ, સીએમ ભગવંત માને કહ્યું પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ

અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં સ્થિત ઠાકુરદ્વારા મંદિરમાં વિસ્ફોટ થયો છે. હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર બે યુવાનો હતા, જેમણે મંદિર પર બોમ્બ જેવું કંઈક ફેંકીને હુમલો કર્યો હતો. સીસીટીવી વીડિયોમાં હુમલો સ્પષ્ટપણે…

તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રિભાષી સૂત્રને લઈને તમિલનાડુ અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ડીએમકે સરકારે બજેટ માટે પોતાના લોગોમાંથી દેવનાગરી પ્રતીક ‘₹’ દૂર કરી તમિલ અક્ષર ‘ரூ’નો ઉપયોગ…

અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઝેલેન્સકી પર તેમનો આદર ન કરવાનો આરોપ લગાવ્યો.…

‘મને રાહુલ ગાંધી સાથે કોઇ પ્રોબ્લેમ નથી, તેમને શાંતિથી રહેવા દો’ જાણો પ્રીતિએ આવું કેમ કહ્યું

પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર “આસ્ક મી એનિથિંગ” સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણીએ તેના આગામી પ્રોજેક્ટ્સ, રાજકારણ અને IPL ટીમ પંજાબ કિંગ્સ વિશે વાત કરી…

માયાવતીએ રાહુલ ગાંધીને કહ્યું બીજા પર આંગળી ચીંધતા પહેલા પોતાની અંદર જુઓ

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમની સામેના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો આકરો વિરોધ કર્યો છે. બસપા નેતાએ રાહુલ ગાંધીને પોતાની અંદર જોવાની સલાહ આપી અને કહ્યું કે બીજાઓ પર…