ગુજરાત સરકારે રવિ સિઝન 2024-25 માટે ડિજિટલ પાક સર્વે શરૂ કર્યો

B ઈન્ડિયા ગાંધીનગર : ભારત સરકારે વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વે 25 ઓક્ટોબરે…