વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન…

અમદાવાદ : મેટ્રો હવે મોડી રાત સુધી દોડશે, ટી-20 વર્લ્ડકપ ફેન્સ માટે રાહત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ટી-20 વર્લ્ડકપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ મુસાફરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સ્ટેડિયમમાંથી પરત…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય…

નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ

નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ…

ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી નવા ભાવ અમલમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાડા આજ મધરાતથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા…

અમદાવાદઃ i-pass એપથી AMTS/BRTSમાં કન્સેશન પાસની સરળ પ્રક્રિયા શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવી સેવા 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડશે.…

દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશખબર, AMTS બસોમાં 3 દિવસ મફત મુસાફરી!

દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) શહેરી પ્રવાસીઓને એક અદભૂત ભેટ આપી છે — તહેવારના ત્રણ દિવસ દરમિયાન AMTS મેયર્સિટિ બસ સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે. ક્યારે મફત મુસાફરી મળશે?…