પોપ ફ્રાન્સિસનું અવસાન: 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે વેટિકન નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા

રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ અવસાન થયું. 88 વર્ષીય પોપે વેટિકન સિટીના કાસા સાન્ટા માર્ટા ખાતે સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.…