આઠ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરશે ફવાદ ખાન, તેની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ટીઝર રિલીઝ

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન આઠ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મમાં તે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર સાથે…