ડુંગળીનુ રાયતુ તમારા મનને તાજગી આપશે, શરીરનું તાપમાન જળવાઈ રહેશે, 10 મિનિટમાં તૈયાર થઈ જશે

જો તમે ઉનાળાની ગરમીમાં તમારા ભોજન સાથે કંઈક ઠંડુ, તાજગીભર્યું અને મસાલેદાર ઇચ્છતા હોવ તો ડુંગળીનુ રાયતુ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો સ્વાદ માત્ર ઉત્તમ નથી, પરંતુ તે શરીરને ઠંડુ પાડવામાં…