મહાકુંભમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ NGTને સુપ્રત કરાયો

સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ દ્વારા રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી.…