ગાંધીનગરઃ નારદીપુર ગામે ત્રણ દલિત યુવકોનો સંદિગ્ધ આપઘાત, વીડિયો બનાવી તળાવમાં ઝંપલાવ્યા

કલોલ તાલુકાના નારદીપુર ગામમાંથી આંસુ ભરી નાખે તેવી દુખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ દલિત યુવાનોએ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકોના આપઘાત પહેલાંનો…