અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે…