હવે લોકપાલ માટે નહીં ખરીદવામાં આવ 5 કરોડ રૂપિયાની BMW કાર, ટેન્ડર કરાયું રદ

લોકપાલે આખરે BMW કાર ખરીદવા માટેનું ટેન્ડર રદ કરી દીધું છે. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે ગુરુવારે જાહેરાત કરી હતી કે સાત લક્ઝરી BMW કાર ખરીદવા માટે બે મહિના પહેલા જારી કરાયેલું…