નાની ઉમંરના ગૃહમંત્રીની મોટી કાર્યવાહી…! કોણ ઉતર્યા ભૂગર્ભમાં..?

હવે નહીં ચાલે લુખ્ખાઓની દાદાગીરી કે નહીં ચાલે વ્યાજખોરોની ચાલાકી. કેમ કે ગુજરાતમાં દાદાનું રાજ છે અને રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે. જી હા કેમ કે આપણે જોઈએ…