2026માં જોવા મળશે ચૂંટણીનો ધમધમાટ… આ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણીઓ ; 75 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી

2025માં બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. દિલ્હીમાં વર્ષની શરૂઆતમાં અને બિહારમાં અંતમાં ચૂંટણીઓ યોજાઈ હતી. 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી, જ્યારે બિહારમાં નીતિશ કુમારનું શાસન અકબંધ…