દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે…
“વાતચીત માટે તૈયાર, પણ દબાણ સહન નહીં” – ઈરાનની કડક ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ગભરાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તેઓએ હવે નિર્ણય લેવો પડશે અથવા તો વાટાઘાટોના માર્ગે આગળ વધવું,…
ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને લઇ અમેરિકા આક્રમક, ટ્રમ્પના નાણામંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવ્યા
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ સર્જાઇ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે…
પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર…
ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું: ‘રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા હજુ સમય લાગશે’
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત પછી જણાવ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થવાની…
ગાઝા યુદ્ધ વિરામ માટે ટ્રમ્પનો નવો ‘માસ્ટરસ્ટ્રોક’, ઈઝરાયેલ, પાકિસ્તાન અને તુર્કી ‘પીસ બોર્ડ’માં જોડાવા તૈયાર
મધ્ય પૂર્વમાં ચાલતા સંઘર્ષ અને ખાસ કરીને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને સમાંતર એક નવું વૈશ્વિક…
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે…
ગાઝા શાંતિ મિશનમાં પાકિસ્તાનની ‘સરપ્રાઈઝ’ એન્ટ્રી, ટ્રમ્પનું શાહબાઝ શરીફને શાંતિ બોર્ડમાં જોડાવા આમંત્રણ
પાકિસ્તાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન શાહબાઝ શરીફને ‘ગાઝા શાંતિ બોર્ડ’માં સામેલ થવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પગલાંનો હેતુ…
ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય…
ટ્રમ્પની ગ્રીનલેન્ડ મુદ્દે ચેતવણી: સમર્થન ન આપનાર દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આરોગ્ય સંબંધિત ગોળમેજી બેઠક દરમિયાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો…
















