ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી…

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મળી હતી આ ધમકી

સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ, ભારત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-058નું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં 180 મુસાફરો અને…

ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો

હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ…

એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો

વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે…

એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…

સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા…