સ્લોવાકિયાએ ભારતના UNSC કાયમી સભ્યપદના પ્રયાસોને આપ્યું સંપૂર્ણ સમર્થન: રાષ્ટ્રપતિ પેલેગ્રિની

સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતના આ પ્રયાસને સંપૂર્ણ સમર્થન…