લોકસભામાં LPG સંકટ મુદ્દે ગરમાગરમી: રાહુલ ગાંધીએ સરકારને ઘેર્યા, પેટ્રોલિયમ મંત્રીએ અછત નકારી

લોકસભામાં આજે કાર્યવાહી શરૂ થતા જ રાજકીય તણાવ જોવા મળ્યો. અધ્યક્ષ પદ પર ફરીથી પરત ફરેલા ઓમ બિરલાના આગમન બાદ જ વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. સ્પીકરે સભ્યોને પ્રશ્નકાળ…

લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ…

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે તેલંગાણાથી ઉમેદવારો જાહેર કર્યા, અભિષેક મનુ સિંઘવીને ફરી તક

કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેલંગાણાથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા અને જાણીતા કાયદાકીય નિષ્ણાત અભિષેક મનુ સિંઘવીને ફરી એકવાર રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો…

નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર

બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી…

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા.…

લોકસભામાં જોરદાર હોબાળો, અમિત શાહ-રાહુલ ગાંધી વચ્ચે વોકઆઉટ અને તર્ક વિવાદ

લોકસભામાં આજે ચૂંટણી સુધારા અંગે બે દિવસીય ચર્ચા દરમ્યાન જોરદાર મતભેદ અને હોબાળો જોવા મળ્યો. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે ગયા દિવસે વિપક્ષી…

બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે…