કચ્છમાં 41 વર્ષ આવ્યો ચૂકાદો, તત્કાલીન SP કુલદીપ શર્માને કોર્ટે ફટકારી સજા, સામાજિક કાર્યકરને માર્યો હતો માર

B INDIA કચ્છ : કચ્છમાં સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષે ચૂકાદો આપ્યો છે. તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે. ભુજ કોર્ટે 41 વર્ષે આ ચૂકાદો આપ્યો…