“જાતિ-ધર્મ છોડો, માનવ હક્ક જુવો – હાઈકોર્ટનો માનવીય સંદેશ!”
પંકજ મકવાણા, અમદાવાદ/ અમદાવાદ, ધોળકા ખાતે રહેતા હિન્દુ યુવક અને બિહારની મુસ્લિમ યુવતીના પ્રેમલગ્નનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યારે યુવતીના પિયરજનોએ તેને મોટા બહેનના લગ્નના બહાને બોલાવી, ત્યાંથી બળજબરીથી ગોંધી રાખી, બીજા લગ્ન માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમલગ્ન કરનાર યુવતીને પિયરમાંથી દબાવી રાખવાનો પ્રયાસ : હાઈકોર્ટના આદેશે પતિ સાથે મોકલી પ્રેમ ગુનો નથી, અને મહિલાની ઇચ્છા સામે દબાણ કાયદા માટે માન્ય નથી હેબિયસ કોર્પસ અરજી પછી યુવતી કોર્ટમાં બોલી – “હું પતિ સાથે જવું છે, અત્યારે અને અહીથી જ” અરજદાર વકીલ દિવ્યરાજ ડોડીયા અને ચિરાગ સોલંકી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ નિરઝર દેસાઈની પીઠે તાત્કાલિક નોટિસ ઇશ્યુ કરીને યુવતીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. ધોળકા…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026







