ગુજરાતનાં પ્રાચીન શહેર વડનગરમાં વિકાસનાં કામોની તૈયારી, અમિત શાહ કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ…