ગોપાલનાં પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગાંઠીયાના પેકેટમાંથી નીકળ્યો મરેલો ઉંદર

B india અમદાવાદ :- ગોપાલ કંપનીના નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે. જ્યાં બાળકી આરામથી નમકીન ખાતી હતી.…