દ્વારકામાં સતત પાચમાં દિવસે પણ દાદાનું બુલડોઝર ચાલ્યું, દબાણો કરાયા દૂર

બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ગર્જ્યું છે. દ્વારકામાં 4 દિવસની અંદર…